કોરોના સામે લડવામાં લોકડાઉન દરમ્યાન જ્યારે ગુજરાત પોલીસ નાગરીકોની સેવામાં હતી ત્યારે આપ સૌએ જે સાથ સહકાર આપ્યો તે બદલ આપ સૌ નાગરીકોનો ગુજરાત પોલીસ આભાર વ્યક્ત કરે છે. હજુ પણ જ્યાં સુધી રસી ના મળે ત્યાં સુધી આપણે ફરિજયાત માસ્ક પહેરીને સાવચેતી સાથે કોરોના સામે લડતા રહેવુ પડશે.
Be the first to comment