ફરી આવશે નીતિશનું રાજ કે પછી તેજસ્વી મારી જશે મેદાન || સૌથી સટિક એક્ઝિટ પૉલ- SANDESH DEBATE- PART 3
ગુજરાત પેટાચૂંટણીની સાથે બિહાર વિધાનસભા ચૂંટણી થઇ છે. જેમાં ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા છે. તેમાં જુઓ પરિણામ પહેલાનું પરિણામ. ગુજરાતમાં વર્ચસ્વની લડાઇમાં કોણ મારશે બાજી. બિહારમાં કોની બનશે સરકાર, કોણ મારશે બાજી. ફરી આવશે નીતિશનું રાજ. કે પછી તેજસ્વી મારી જશે મેદાન.
Be the first to comment