Stay Home, Stay Safe Shakti, Sahanshakti, Yathashakti ઘરે બેઠા હળવાશની પળોમાં મનોરંજન માટે વિડિયો બનાવ્યો. શક્તિ સહનશક્તિ અને યથાશક્તિ- દરેક પરણિતની વ્યથા. જીવનમાં શક્તિ,સહનશક્તિ, યથાશક્તિની પડે છે. આ વિડિયો Comedy માટે બનાવ્યો છે. કોઈની લાગણી દુભાવવાનો કોઈ જ હેતુ નથી. જીવનમાં હાસ્ય જરૂરી છે. વિડિયો જોવા હસ્તા રહો,હસાવતા હસાવતા રહો. વિડિયો ગમે તો Like,Share, Comments આને ચેનલને Subscribe કરો. #Lockdown #Comedyplayer #shaktiSahanshaktiyathashakti #Gujaraticomedyvideo #Comedyvideo #Jokes #Comedy #gujaratijokes #stayhomestaysafe
Be the first to comment