દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી,11 ફેબ્રુઆરીએ મતગણતરી થશે, આચારસંહિતા લાગૂ

  • 4 years ago
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગૃહમંત્રી અમિત શાહે સભાનેે સંબોધન કર્યું હતુ શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ શાહે કહ્યું કે, CAA અંતર્ગત કોઈની પણ નાગરિક્તા પાછી લેવામાં નહીં આવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લઘુમતિઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે કોંગ્રેસ અને આપ જેવી પાર્ટીઓએ લોકોને ભરમાવીને દેશભરમાં હિંસા ભડકાવી હતી આ પાર્ટીઓએ દિલ્હીની જનતાને પણ તોફાનોની આગ તરફ દોરી હતી ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

Recommended