દિલ્હીમાં નરેલા પૂર્વમાં વિધાનસભા ચૂંટણી લડી રહેલ વિરેન્દ્ર માનની 26 ગોળીઓ મારી હત્યા

  • 5 years ago
8 સપ્ટેમ્બરે દિલ્હીના નરેલામાં પૂર્વ વિધાનસભા ચૂંટણી લડી રહેલ વિરેન્દ્ર માનની 26 ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ફૂટેજમાં દેખાય છે કે વિરેન્દ્ર માન સવારે 10 વાગ્યે નરેલાના ચોકમાં પોતાની ફોરચ્યૂર્નર કારમાં જઈ રહ્યો છે ત્યારે 3-4 હુમલાખોર તેમની ગાડીમાંથી ઉતરી વિરેન્દ્ર પર તાબડતોડ 40 ગોળીઓ વરસાવે છે જેમાં 26 ગોળીઓ વિરેન્દ્રને આરપાર થઈ જાય છે અને તેનું ત્યાં જ મોત થઈ જાય છે આ બધુ અચાનક જોઈ તેનો ડ્રાઇવર પણ કાર છોડી ભાગી જાય છે

Recommended