છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લા મુસ્લિમ એકતા કમિટી દ્વારા સીએએ અને એનઆરસીના વિરોધમાં આજે મૌન રેલી કાઢવામાં આવી હતી નિઝામુદ્દીન બાવાની દરગાહ ખાતે મુસ્લિમ સમાજના ભાઇઓ એકત્રિત થયા હતા જેમાં છોટાઉદેપુર સહિત જિલ્લાના આસપાસના ગામોમાંથી પણ મોટી વિશાળ સંખ્યામાં મુસ્લિમો સાથે દલિત સમાજના લોકો પણ જોડાયા હતા
Be the first to comment