ડભોલીમાં શાળામાં બાળકો વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

  • 4 years ago
સુરતઃડભોલીમાં સ્વામિનારાયણ મંદિર સામે સરદાર નગરના ગેટ પર હત્યા થઈ હતી સંત તુકારામ બ્રિલિયન્ટ સ્કૂલની બાજુમાં ડભોલી ગામ નજીક શાળાના ઝઘડાને લઈને મોટેરા વચ્ચે બબાલ થઈ હતી આ અદાવતમાં યુવકને ઘરેથી બે વાર બોલાવીને બે યુવકોએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી હત્યા બાદ પોલીસે એકને ઝડપી લઈને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે

Recommended