વડોદરામાં તસ્કરોએ 27 સેકન્ડમાં શટર ઊંચુ કરીને 27 લાખના મોબાઇલની ચોરી કરી

  • 5 years ago
વડોદરાઃ વડોદરા શહેરના વાસણા રોડ ઉપર રાણેશ્વર ચાર રસ્તા પાસેના શિવાલયા-2 કોમ્પલેક્ષમાં આવેલી ટોક ટાઇમ મોબાઇલ શોપમાં 5 તસ્કરોએ શોપની આગળ ચાદરની આડાશ ઉભી કરીને માત્ર 27 સેકન્ડમાં દુકાનનું શટર ઊંચુ કર્યાં બાદ 2759 લાખના મોબાઇલ ફોન અને 69325 રૂપિયા રોકડા મળીને 28,28,943 રૂપિયાની મતાની ચોરી કરી હતી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી

Recommended