હજીરા નજીક મોબાઈલના શો રૂમમાં ત્રાટકેલા તસ્કરોએ 15 લાખના મોબાઈલની ચોરી કરી

  • 5 years ago
સુરતઃહજીરા વિસ્તારમાં આવેલા કવાસ પાટીયા વિસ્તારમાં એક મોબાઈલ વેચતા શો રૂમને તસ્કરોએ નીશાને લીધી હતી રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ મોબાઈલ શોપમાંથી 108 જેટલા અંદાજે 15 લાખના મોબાઈલની ચોરી કરી હતી ચોરીના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Recommended