નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી પનોતીનો પ્રથમ તબક્કો ત્યારબાદ શનિ મહારાજનો બીજો તબક્કો શરૂ થશે જેથી આપને વ્યય–નુકસાની તેમજ બીજાથી દુઃખ અનુભવાય
ગુરુ ગ્રહની અસર:
નવાં વર્ષ દરમિયાન બારમાં ભાવમાં ભ્રમણ કરશે વર્ષ દરમિયાન બારમાં ભાવમાં રહીને આપનાં આર્થીક પ્રશ્નોમાં મહત્વની ભૂમિકા ભજવે વર્ષ દરમિયાન શ્રી સૂક્તના પાઠ કરવાં વિશેષ ફળદાયી રહે