ભાવના લાબડિયા,સંગીતા લાબડિયા,બ્રિજરાજ લાબડિયા અને રાજ લાબડિયાના કંઠે ગરબાની રમઝટ

  • 5 years ago
DivyaBhaskarcomની નવરાત્રી વિશેષ રજૂઆત સૂર મણિયારા-2019 માં ગુજરાતના જાણીતા સિંગર્સના કંઠે રાસ-ગરબા સાંભળીશુંસૂરમણિયારા-2019'ના આ બીજા એપિસોડમાં જાણીતા ગાયક-ગાયિકા ભાવના લાબડિયા,સંગીતા લાબડિયા,બ્રિજરાજ લાબડિયા અને રાજ લાબડિયાના કંઠે રાસ-ગરબા માણશુંઆપણે આગળના એપિસોડમાં પણ તમને ગમતા પ્રફુલ્લ દવે સહિતનાગાયક-ગાયિકાના કંઠે ગવાયેલ ગરબા સાંભળીશું

Recommended