ગાયક પ્રહર વોરાના કંઠે માણો રાસ-ગરબા

  • 5 years ago
DivyaBhaskarcomની નવરાત્રી વિશેષ રજૂઆત 'સૂર મણિયારા-2019'માં ગુજરાતના જાણીતા સિંગર્સના કંઠે રાસ-ગરબા સાંભળીશુંસૂર મણિયારા-2019'ના આ પહેલાએપિસોડમાં જાણીતા ગાયક પ્રહર વોરાના કંઠે રાસ-ગરબા માણશુંઆજથી પ્રારંભ થયેલી આ વિશેષ રજૂઆતમાં પ્રફુલ્લ દવેથી લઈ અન્ય જાણીતા કલાકારોના કંઠે પણ રાસ-ગરબા માણીશુંતો ચાલો નવરાત્રીનો પ્રારંભ થાય તે પહેલા આ પ્રિ-નવરાત્રીનો લ્હાવો લઈએ,