ગાયક પાર્થ ઓઝા અને સંજય ઓઝાના કંઠે રાસ-ગરબા માણો
  • 5 years ago
આ નવરાત્રિએ DivyaBhaskarcom વિશેષ કાર્યક્રમ ‘સૂર મણિયારા- 2019’ રજૂ કરે છે આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો તેમના કંઠે રાસ-ગરબા સંભળાવશે સાથે જ તેમના લોકપ્રિય થયેલા ગરબા વિશે વાત કરશે તો આજે ‘સૂર મણિયારા- 2019’ના ત્રીજા એપિસોડમાં જાણીતા ગાયક પાર્થ ઓઝા અને સંજય ઓઝાના સુમધુર કંઠે રાસ-ગરબા સાંભળો
Recommended