પૈસાની દરેક સમસ્યા દૂર કરશે વાસ્તુના આ 10 ઉપાય

  • 5 years ago
ગુજરાતીના વાસ્તુ ચેનલમાં આપનુ સ્વાગત છે. મિત્રો વાસ્તુ મુજબ ઘરમાં કેટલાક નાના નાના ઉપાય કરવા જરૂરી છે. આ બદલાવથી કુબેર અને લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. જેનાથી ઘરમાં પૈસા અને સંપત્તિ વધે છે. વાત જો ઉત્તર દિશાની કરી તો આ કુબેરની દિશા માનવામાં આવે છે. આ દિશાના વાસ્તુ દોષ દૂર થઈ જાય તો ઘરમં હંમેશા લક્ષ્મી અને સુખનો વરસાદ થાય છે. જો તમે પણ સતત આર્થિક તંગી અનુભવી રહ્યા છો તો આજે અમે તમને ઉત્તર દિશા સાથે જોડાયેલ કેટલાક વાસ્તુ ટિપ્સ વિશે બતાવીશુ જેને અજમાવીને તમે પણ ઘરમાં પૈસાનો વરસાદ કરી શકો છો. #vastutips #gujarativastu #money&vastu

Recommended