શ્રાદ્ધ પક્ષમાં કરો આ વસ્તુઓનુ દાન, આર્થિક પરેશાની દૂર થશે અને પિતરોનો મળશે આશીર્વાદ

  • 5 years ago
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ ખૂબ જ મહત્વ છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી રહે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે પિંડદાન કરવામાં આવે છે. અને પિતરોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. #ShradhPaksh #HinduDharm #SanatanDharm

Recommended