મહિલા નાગા સાધ્વીની આ હકીકત જાણીને તમે ચોંકી જશો -Amazing facts about Female Naga Sadhus

  • 5 years ago
મોટાભાગે આપણે એ જ માનીએ છીએ કે ફ્કત પુરૂષ જ નાગા સાધુ બને છે પણ તમને જાણીને થોડી નવઈ લાગશે કે મહિલાઓ પણ નાગા સાધુ બને છે. ઉલ્લેખનીય છે કે આ વાતની ચર્ચા એટલા માટે વાયરલ થઈ રહી છે કારણ કે આ વખતના કુંભ મેળામાં મહિલા નાગા સાધુ પણ સામેલ થઈ રહી છે. તેથી આજે અમએ આપને મહિલા નાગા સાધુઓની આ રહસ્યમયી દુનિયા વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે તમે વિચારી પણ શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે મહિલા નાગા સાધુઓની દુનિયા કેવી રીતે પુરૂષ મહિલા સાધુઓ જેવી જ હોય છે. તો આવો જોઈએ કેટલી રહસ્યમયી છે મહિલા નાગા સાધુની દુનિયા. #Kumbh2019 #KumbhMela2019 #nagasadhvis

Recommended