જાડા મઠીયા આ રીતે બનાવો - Thick Mathia Recipe

  • 5 years ago
દિવાળીમાં જાડા મઠિયા સૌની ભાવતી રેસીપી છે. આ એક એવી વસ્તુ છે જેને ખાવાની કોઈ ના નહી પાડે.. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવશો આ ગુજરાતી ડિશ જાડા મઠિયા #DiwaliRecipes #JadaMathia #Gujarati

Recommended