મેગી મસાલો આ રીતે ઘરે જ બનાવો - how to make maggi masala at home

  • 5 years ago
બાળકોને ઘરે નૂડલ્સ બનાવીને આપો ત્યારે તમને જરૂર થતુ હશે કે બજાર જેવો ટેસ્ટ કેવી રીતે લાવવો. તો આજે અમે તમને જે મસાલો બનાવવાની રેસીપી બતાવી રહ્યા છે એ પ્રમાણે મેગી મસાલો એટલે કે નૂડસ્લ મસાલો ઘરે જ બનાવી રાખો. અને જ્યારે પણ ઘરે નૂડસ્લ બનાવો ત્યારે તેમા ઉમેરીને બનાવો સ્વાદિષ્ટ મેગી.

Recommended