પ્રેમી યુગલ સાંપે શાળામાં કરાવી રજા !!

  • 5 years ago
પ્રણય લીલા કરતુ એક સાપનું જોડુ બારાં જીલ્લાના શાહાબાદ ગામમાં આવેલ સ્વામી વિવેકાનંદ રાજકીય મૉડલ શાળામાં ઘુસી ગયુ. જ્યારબાદ શાળામાં હડકંપ મચી ગયો અને શિક્ષકોએ પણ બધા બાળકોને ક્લાસરૂમમાંથી બહાર કરીને શાળાના ચોકમાં બેસાડી દીધા

Recommended