વડોદરા શહેર-જિલ્લામાં 4 ઇંચ સુધી વરસાદ, વિશ્વામિત્રીની સપાટી વધી

  • 5 years ago
વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં રાત્રી દરમિયાન 4 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો જેને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અમદાવાદમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે આજવા ડેમની સપાટીમાં વધારો થતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ 21275 ફૂટ ઉપર પહોંચી છે અને વિશ્વામિત્રી નદીની સપાટી 1275 ફૂટ ઉપર પહોંચી છે

Recommended