બાળકો પોતાના ન હોવાની શંકાએ કોન્સ્ટેબલે તેના જ ત્રણ પુત્રોની ગળુ કાપી હત્યા કરી

  • 5 years ago
ભાવનગર વિદ્યાનગરમાં આવેલી નવી પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાઝાભાઇ શિયાળે બાળકો પોતાના ન હોવાની શંકાએ તેના ત્રણ પુત્રોની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરી નાખી હતી ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે

Recommended