Speed News: ગુજરાત સરકારની તમામ વેબસાઇટ ત્રણ દિવસ બંધ રહેશે

  • 5 years ago
શનિવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવાર સવારે 9 વાગ્યા વેબસાઈટ બંધ રહેશે જીસ્વાનના સર્વરમાં મેઇન્ટેન્સનના લીધે સાઈટ બંધ રહશે જીસ્વાન થકી સરકારની 300 અને 40 એપ્લિકેશન ઓપરેટ થાય છે જો કે રવિવાર અને સોમવારની રજાઓને કારણે એટલી તકલીફ પડશે નહીં

Recommended