ભારત અને ચીન વચ્ચે કાશ્મીર મામલે વાતચીત થઈ

  • 5 years ago
વિદેશમંત્રી એસ જયશંકરે ચીનના વિદેશમંત્રી વાંગ લી સાથે મુલાકાત કરી આ દરમિયાન બન્ને દેશોએ 2020ના એક્શન પ્લાન પર સાઈન કરી મુલાકાત બાદ જયશંકરે કહ્યું કે, બન્ને દેશ વચ્ચે અનેક મુદ્દે મતભેદ છે, પણ તેઓ આ મતભેદને વિવાદનું કારણ બનવા દેશે નહીં

પાકિસ્તાને સ્કર્દૂ એરબેઝ પર ફાઈટર પ્લેન તહેનાત કરી દીધા છે
આ અંગે IBએ સૈન્ય અને એરફોર્સને એલર્ટ મોકલતાં સુરક્ષા એજન્સીઓ દરેક હરકત પર નજર રાખી રહી છે આ એરબેઝ લદ્દાખ પાસે આવેલોપાકિસ્તાનનો એક ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ છે પાકિસ્તાન તેનો ઉપયોગ બોર્ડર પર આર્મી ઓપરેશનના સપોર્ટ માટે કરે છે