હિના ખાનના આ ફોટોશૂટ પરથી તમારી નજર નહીં હટે, ખૂબ જ ગ્લેમરસ લાગી

  • 5 years ago
ટીવીની કોમોલિકા એટલે કે હિના ખાન હંમેશાં પોતાના લૂકને લઈને ચર્ચામાં રહે છે હાલમાં જ તેણેlavish alice બ્રાન્ડ માટે એક ફોટોશૂટ કરાવ્યુ જેમાં હિના યલો થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી, હિનાએ ન્યૂડ મેકઅપ સાથે લાઈટ લિપસ્ટિક અને કર્લ હેરથી લૂક કેરી કર્યો હતો જેમાં તે બેહદ સ્ટનિંગ લાગી રહી છે

Recommended