રાબડીએ કહ્યું- પ્રિયંકાએ મોદીને દુર્યોધન કહીને ભૂલ કરી, તેને જલ્લાદ કહેવું જોઈએ

  • 5 years ago
નેશનલ ડેસ્કઃRJD પ્રમુખ લાલુપ્રસાદ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ બુધવારે નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી રાબડીએ કહ્યું, "પ્રિયંકા ગાંધીએ મોદીને દુર્યોધન કહી ભૂલ કરી છે, તેને બીજું ઉપનામ આપવું જોઈએ તેઓ તો જલ્લાદ છે, જલ્લાદ જે જજ અને પત્રકારોને મરાવી દે છે આવી વ્યક્તિનું મન અને વિચાર ખૂંખાર હશે" પ્રિયંકાએ મંગળવારે એક રેલીમાં વડાપ્રધાન મોદીની તુલના દુર્યોધન સાથે કરી હતી

Recommended