Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ ગુરુવારે દરભંગામાં જનસભાને સંબોધન કર્યું હતું તેમણે કહ્યું હતું કે, મહામિલાવટી લોકો આતંકવાદને મુદ્દો નથી માનતા આ નવું ભારત આતંકવાદીઓને તેમના અડ્ડામાં ઘૂસીને મારશે જનસભામાં મુખ્યમંત્રી નીતીશકુમાર અને ઉપમુખ્યમંત્રીસુશીલ કુમાર મોદીપણ હાજર રહ્યા હતા દરભંગામાંભાજપે ગોપાલજી ઠાકુરને ઉમેદવાર બનાવ્યા છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago