તને પામવાની જીદ નહોતી, બસ તારો સાથ જોઈતો હતો… પણ તેં તો દિલ એવું દુભાવ્યું કે પ્રેમથી જ ડર લાગે છે. 🥀
એક લાગણીસભર Gujarati Sad Shayari Video, જેમાં છે અધૂરો પ્રેમ, દિલની ફરિયાદ અને વિજોગની લાગણી.
Gujarati Sad Shayari, Gujarati Love Status, Heartbreak Shayari, Virah Status, Vijogan Song, Gujarati Emotional Status, Zindagi Ki Seekh.
#GujaratiShayari #LoveStatus #SadStatus