Skip to playerSkip to main contentSkip to footer
  • 1/9/2023
રાજસ્થાનના અલવરથી બીજેપી સાંસદ મહંત બાલકનાથ યોગીએ DSPને ધમકી આપતા કહ્યું કે, મારું નામ યાદ રાખો. હું તમને ત્રણ લોકોને ક્યારેય ભૂલીશ નહીં. આ માત્ર 8 મહિનાની સરકાર છે, પછી ભાજપ આવે છે. હું તને અહીંથી જવા પણ નહીં દઉં. અમારા કાર્યકરોને હેરાન કર્યા છે.

Category

🗞
News

Recommended