Skip to playerSkip to main contentSkip to footer
  • 1/8/2023
વાંકાનેરના વેપારી સાથે ભાવનગરમાં હનીટ્રેપ થઇ છે. જેમાં ભાવનગરમાં રહેતી મહિલા અને તેના સાથી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. તેમાં દિવ્યા નામની મહિલાએ 5 વર્ષ મિત્રતા

કેળવી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તથા વેપારીને બોલાવી અભદ્ર વીડિયો ઉતારી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જેમાં આરોપીઓએ વેપારી પાસેથી અઢી કરોડની ખંડણી માગી હતી.

Category

🗞
News

Recommended