કર્ણાટકમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે અને સરકાર બનાવશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે કર્ણાટકમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે. 2023માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને લઈને, તેમણે લોકોને કર્ણાટકમાં 'અધૂરી સરકાર' ન બનાવવા, બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવવાની અપીલ કરી. ભાજપ પોતાના દમ પર ચૂંટણી લડશે અને કર્ણાટકમાં પોતાના દમ પર સરકાર બનાવશે.
Category
🗞
News