દેશભરમાં શરૂ થઈ મોકડ્રલઃ કોરોના રિટર્ન, સરકાર સતર્ક

  • last year
આજે ગુજરાત સહિત દેશમાં અનેક જગ્યાઓએ કોરોનાની મોકડ્રિલ શરૂ થઈ છે. આ મોકડ્રિલ માટે આરોગ્ય સચિવ અને આરોગ્ય અધિકારીઓ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ મનસુખ માંડવિયાએ બેઠક યોજી હતી. દેશની તમામ હોસ્પિટલો પછી તે સરકારી હોય કે પ્રાઈવેટ, દરેક જગ્યાએ આજે મોકડ્રિલ યોજાશે.

Recommended