કીર્તિ પટેલ સહિત 10 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી

  • last year
ભેસાણના જમન ભાયાણીએ નોંધાવી ફરિયાદ
કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચી આવી હતી ભેસાણ
ભેસાણના યુવક સાથે સોશિયલ મીડિયામાં થઈ હતી બબાલ

જુનાગઢમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. જેમાં કીર્તિ પટેલ સહિત 10 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમાં ભેસાણના જમન ભાયાણીએ ફરિયાદ નોંધાવી છે.
તેમજ કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચી ભેસાણ આવી હતી. તથા ભેસાણના યુવક સાથે સોશિયલ મીડિયામાં બબાલ થઈ હતી. તથા માથાકૂટ કરવા મંડળી રચી કીર્તિ પટેલ ભેસાણ

પહોંચી હતી.

Recommended