તોડી-મરડીને ઇતિહાસ રજૂ કરાયો, આપણે સત્ય બહાર લાવીશુ: અમિત શાહ

  • 2 years ago
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે સુધારેલા ઈતિહાસને ફરીથી લખતા અમને કોઈ રોકી શકશે નહીં. ઈતિહાસકારો અને વિદ્યાર્થીઓએ ભારતના વિવિધ ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર 300 થી વધુ વ્યક્તિત્વોનું સંશોધન કરીને સાચો ઈતિહાસ લખવો જોઈએ.