અશોક ગેહલોતના 'દેશદ્રોહી' નિવેદન પર સચિન પાયલોટના આકરા પ્રહાર

  • 2 years ago
કોંગ્રેસ નેતા સચિન પાયલોટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના 'દેશદ્રોહી' નિવેદન પર પલટવાર કર્યો છે. અશોક ગેહલોતને શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવાની સલાહ આપતાં તેમણે કહ્યું કે આવા અનુભવી વ્યક્તિને આવી ભાષાનો ઉપયોગ કરવો શોભતું નથી. આ સાથે પાયલોટે ગુરુવારે કહ્યું કે ભાજપને હરાવવા અને રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા માટે એક થઈને લડવું પ્રાથમિકતા હોવી જોઈએ.

Recommended