બનાસકાંઠાના પાલનપુરમાં વડાપ્રધાન જાહેર સભા સંબોધશે

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ચાર જગ્યાએ જંગી સભા સંબોધન કરાવાના છે. જેમાં બનાસકાંઠાના પાલનપુરમાં વડાપ્રધાન જાહેર સભા સંબોધશે. જિલ્લાની પાંચ બેઠકના

ઉમેદવાર માટે પ્રચાર કરશે. તેમાં પાલનપુર, દાંતા, વડગામ, ધાનેરા અને ડીસા બેઠક માટે પ્રચાર કરશે. પાલનપુરની રામપુરા ચોકડી નજીક જાહેર સભા યોજાશે.