અમદાવાદનું તાપમાન 17.05, વડોદરાનું 15.08 ડિગ્રી નોંધાયુ

  • 2 years ago
રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચુ રહ્યું છે. જેમાં નલિયાનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. તેમજ

ગાંધીનગર 15 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે. તથા અમદાવાદનું 17.05, વડોદરાનું 15.08 ડિગ્રી નોંધાયું છે.