બન્ને નેતાઓએ વૈશ્વિક તેમજ પ્રાદેશિક પ્રશ્નોની ચર્ચા કરી હતી

  • 2 years ago
બાલીમાં ભારતનાં પીએમ મોદી તેમજ અમેરિકાનાં પ્રમુખ બાઇડેન વચ્ચે સૌહાર્દભર્યા વાતાવરણમાં વાટાઘાટો યોજાઈ હતી. બન્ને નેતાઓએ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભાગીદારી વધુ મજબૂત બનાવવા સંમતિ દર્શાવી હતી.