શ્રદ્ધા હત્યા કેસ આરોપી આફતાબની કબૂલાત, Yes i killed her

  • 2 years ago
શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબની કબૂલાત બાદ પોલીસ હવે પુરાવા શોધી રહી છે. આફતાબે કહ્યું મૃતદેહના ટુકડા - ક્યાં છુપાવ્યા? આ જાણવા માટે પોલીસ તેની સાથે જંગલોમાં જઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આફતાબે હત્યાની કબૂલાત કરી છે. જોકે મીડિયા દ્વારા આફતાબને સવાલો પૂછવામાં આવ્યા હતા પરંતુ તે મૌન રહ્યો હતો.

Recommended