ગુજરાતમાં ચૂંટણી પહેલા ATSના 100થી વધુ સ્થળોએ દરોડા, 65 લોકોની ધરપકડ

  • 2 years ago
ગુજરાતમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. રાજ્યના 13 જિલ્લામાં 100થી વધુ સ્થળો પર ATSના દરોડા ચાલુ છે. ગત રાત્રિથી દરોડા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.