ભાજપના સિનિયર નેતાઓ નહીં લડે ચૂંટણી

  • 2 years ago
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ વિધાનસભા ચૂંટણીમાં પોતે ઉમેદવારી નોંધાવવાના ન હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે કઈ પણ કામ સોંપવામાં આવે તેનો સ્વીકાર કરવાની વાત કરી હતી.જ્યારે બીજી તરફ રૂપાણી સરકારમાં જ નાયબ મુખ્યપ્રધાન રહી ચુકેલા નીતિન પટેલે પણ પત્ર લખીને તેઓ ચૂંટણી ન લડવાના હોવાની જાહેરાત કરી હતી.