Skip to playerSkip to main contentSkip to footer
  • 11/7/2022
આવતીકાલે કારતક પૂનમ એટલે કે દેવદિવાળીના દિવસે નવા વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં સૌથી પહેલા ગ્રહણ દેખાશે. આ ઉપરાંત કોલકાતા, પટના, રાંચી અને ગુવાહાટીમાં પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. ચંદ્ર ગ્રહણથી ધાર્મિક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી ગુજરાતના કેટલાક મંદિરો દર્શન માટે બંધ રહેશે.

Category

🗞
News

Recommended