ભાજપનું આજે 77 બેઠક માટે મંથન

  • 2 years ago
ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. આ બેઠકમાં 77 બેઠક માટે મંથન કરાશે. આ સિવાય રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત કાલથી 2 દિવસ ગુજરાતની મુલાકાત લેશે અને સાથે કુલ 6 સભાઓ કરશે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાં જ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટેના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત કરી દીધી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.