નેતીજીની જુની યાદોને શેર કરી ભાવુક થયા અખિલેશ યાદવ, યાદ બનીને રહી ગયા

  • 2 years ago
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે શનિવારે પોતાના પિતા મુલાયમ સિંહ યાદવને યાદ કરીને એક ભાવુક ટ્વીટ કર્યું હતું. આ દરમિયાન તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયો દ્વારા સપા ચીફ પોતાના પિતાની જૂની યાદોને તાજી કરી હતી. આ વીડિયોમાં નેતાજી પોતાની કુસ્તીનો દાવ લગાવતા જોવા મળી રહ્યા છે.

Category

🗞
News

Recommended