ગુજરાતની 3 બેંકો પર RBIની કડક કાર્યવાહી,નિયમોનું પાલન ન કરતા ફટકાર્યો દંડ

  • 2 years ago
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ગુજરાતની ત્રણ સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે. જેમાં કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિ., ગાંધીધામ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. અને મેઘરાજ નાગરિક સહકારી બેંક લિ.નો સમાવેશ થાય છે. નિયમનકારી અનુપાલનમાં ખામીઓને કારણે આ બેંકો પર આ કાર્યવાહી કરવામાં આવી છે.