ઉત્તરપ્રદેશમાં સતત વરસાદથી અસ્તવ્યસ્ત, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

  • 2 years ago
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં કેટલાય દિવસોથી સતત વરસાદ યથાવત્ છે. ઘણી નદીઓ ખતરાની ઉપર છે. સેંકડો ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. ખેતરોમાં ઉભો પાક પણ ખરાબ થઈ ગયો છે. સ્થિતિને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અનેક પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લીધી છે અને સ્થિતિનો તાગ મેળવ્યો છે.

Recommended