સેનાના જવાનો સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દશેરાની કરી ઉજવણી

  • 2 years ago
દેશભરમાં આજે દશેરાનો (Dussehra) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વિજયદશમીના (Vijaydashmi) અવસર પર દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnah Singh) ઔલી (Auli) પહોંચ્યા હતા, જ્યાં તેમણે આર્મી બસ કેમ્પમાં શસ્ત્ર પૂજન કર્યું હતું. રાજનાથે આજે ચીન સરહદ પર સ્થિત ફોરવર્ડ પોસ્ટ પર આર્મી અને આઈટીબીના જવાનો સાથે દશેરાનો તહેવાર ઉજવ્યો હતો.

Recommended