કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મુકાબલો શરૂ: શશિએ ખડગેને પડકાર ફેંકી કહી મોટી વાત

  • 2 years ago
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં હવે પાર્ટી સાંસદ શશિ થરૂર અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે સીધો મુકાબલો છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ 8 ઓક્ટોબર છે, ત્યારબાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. જો કે થરૂરે સ્પષ્ટતા કરી છે કે, તેઓ ચૂંટણીમાંથી પીછેહઠ કરશે નહીં કારણ કે તેઓ તેમને ટેકો આપનારાઓને દગો નહીં આપે. દરમિયાન થરૂરે ખડગે પર કટાક્ષ કરતા કહ્યું કે તેમના જેવા નેતાઓ કોંગ્રેસમાં પરિવર્તન લાવી નહીં શકે.

Recommended