તમારા પાલતું કુતરાને હડકવાથી કેવી રીતે બચાવશો ?

  • 2 years ago
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પાલતું પિટબૂલે પોતાની જ દેખભાળ કરતી વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કાનપુરમાં પણ પીત્બુલને શહેરની બહાર રાખવા કહેવામાં આવ્યું છે. હવે જે લોકો કૂતરા પાળે છે, તેમના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પાલતુ કૂતરાઓ કઈ પરિસ્થિતિમાં હુમલો કરી શકે છે? આજે વિશ્વ હડકવા દિવસ છે ત્યારે ચાલો જાણીએ તમારા પાલતું કુતરાને હડકવા થયો છે કે નહી તે કેવી રીતે જાણી શકાય ?

Recommended