અમરેલીના ધારીની એક રિસોર્ટમાં પાણી પી રહેલા સિંહોનો વિડીયો વાયરલ

  • 2 years ago
ગીરનું ઘરેણું ગણાતા સિંહો પીવાના પાણીની શોધમાં અમરેલી જિલ્લાના ધારીની નજીક એક ખાનગી રિસોર્ટમાં અંદર પંહોચ્યા હતા. સિંહ બેલડીના પાણી પીવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પાણી પી રહેલા સિંહોનો વિડીયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.

Recommended