સંજુ સેમસનની ટીમમાં વાપસીને લઇ સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

  • 2 years ago
વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ કરવામાં આવી રહી છે. તે T20 વર્લ્ડકપની ટીમનો પણ ભાગ નથી, આ દરમિયાન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે સંજુ ટીમ ઈન્ડિયાના પ્લાનમાં સામેલ છે.

Recommended